પનીર આલુ પરોઠા (Paneer Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું અને મોણ નાખીને બાંધીને રાખી દો 10 મિનિટ માટે
- 2
હવે એક બાઉલમાં ખમણેલું પનીર બટાકા 2 લીલા મરચા બે મીડિયમ સાઇઝના કાંદા ધાણા કાપીને ઉમેરો હવે પછી તેમાં સૂકા મસાલા ઉમેરોમસાલા ઉમેર્યા બાદ તેને મિક્સ કરી લો
- 3
પછી લોટને પૂરી ની જેમ વણી લો પછી તેમાં મસાલો ઉમેરીને હવે તેને વાણી લો
- 4
પછી ગેસ પર તો ગરમ કરવા મૂકો ગરમ થયા બાદ તેના પર તેલ લગાવો પછી તેના પર શેકો.
- 5
પછી આપણું આલુ પનીર પરોઠા તૈયાર છે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં લઈ લો હવે તેમાં માખણ, ખમણેલું પનીર, લીલા ધાણા માથે નાખો પછી આપણું પનીર પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919607
ટિપ્પણીઓ