મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મમરા લઈ લો. હવે એક કડાઈમાં વઘાર કરો. વઘાર કરવા માટે 1/2 કપ તેલ લો. રોકાણ કરવા માટે લીમડાના પાન,સૂકા લાલ મરચાં,શીંગદાણા,મોળા દાણીયા, સૂકાટોપરાનું સ્લાઈસ બેથી ત્રણ મિનિટ તેને હલાવો પછી બંધ કરી દો.
- 2
હવે પછી તેમાં લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે,હળદર, લીંબુ ના ફૂલ નાખી ને હલાવો. હવે તે વઘાર મમરા પર રેડી ને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો.
- 3
એક ડિશમાં ચેવડો લો. લીલા મરચાં, કાંદા, લીંબુથી તે સમજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Jagruti Chauhan -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#SJ આમ તો હું મમરા સાદા જ બનાવતી હોઉં છું પણ બાળકો ને કાયમ કઈક ન્યૂ જ જોય છે તો મેં આજે મમરા માં લસણ ની ચટણી અને પેરી પેરી મસાલો એડ કરી ન્યૂ ટેસ્ટ કર્યો મારા દીકરા ને ખૂબ ગમ્યા Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920122
ટિપ્પણીઓ