ઓનિયન ગાર્લીક મમરા(Onion Garlic Mamra Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#SJ

ઓનિયન ગાર્લીક મમરા(Onion Garlic Mamra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનીટ
  1. 500 ગ્રામમમરા
  2. 1મોટી ડુંગળી
  3. 10-12કળી લસણ
  4. 2લીલા મરચાં
  5. 2 ચમચા કાશ્મીરી લાલ મરચું
  6. 1 ચમચો હળદર
  7. 2 ચમચીદળેલી ખાંડ
  8. સેવ (optional)
  9. 1/2 ચમચી હિંગ
  10. 1 ચમચો રાઈ
  11. મીઠા લીમડા ના પાન
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 4 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનીટ
  1. 1

    લસણ અને ડુંગળી ને પાતળી ચીપ ની જેમ સમારી લો અને લીલા મરચાં ને ઝીણા સમારી લો. મમરા ને તાપે મૂકી રાખો.

  2. 2

    1 કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી હલાવી લો પછી તેમાં ડુંગળી લસણ અને લીલા મરચા તથા લીમડા ના પાન નાખો.

  3. 3

    તેને ધીમાં તાપે શેકી લો. શેકાઈ જાય એટલે પેહલાથી તાપે મૂકેલા મમરા માં નાખી દો

  4. 4

    ઉપરથી તેમાં હળદર, મીઠું, મરચુ, દળેલી ખાંડ ઉમેરો. અને સેવ નાખી દો.

  5. 5

    તૈયાર છે ઓનીયન ગારલિક મમરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes