પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં તેલ ગરમ કરી એમાં જીરૂ સાંતળી લો. એમાં આદુ મરચા ની પેસ્ટ અને ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો
- 2
ટામેટા ઉમેરી. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. પછી એમ. લાલ મરચું. હળદર અને મીઠું ઉમેરી સારી રીતે હલાવી લો.
- 3
એમાં પનીર ઉમેરી સારી રીતે હલાવી લો. પછી એમાં કસુરી મેથી. કિચન કિંગ મસાલો ઉમેરી 1-2 મિનિટ થવા દો.
- 4
બધું સારી રીતે હલાવી. તૈયાર કરેલ ભૂરજી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
-
-
અમૃતસરી પનીર ભૂર્જી
#RB20 માય રેસીપી બુક અમૃતસરી સ્ટાઈલ પનીર ભુર્જી ખૂબ ટેસ્ટી બને છે. એક વાર આ સબ્જી બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. Dipika Bhalla -
અમૃતસરી પનીર ભૂર્જી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#રેસ્ટોરન્ટ_સ્ટાઈલ#TheChefStory#ATW3#week3#Cookpadgujarati આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મેં પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અમૃતસરી પનીર ભુર્જી એ પનીર અને ડુંગળી અને ટામેટાના મસાલામાં મસાલા વડે બનાવવામાં આવતી પંજાબી વાનગી છે. તે બ્રેડ, રોટલી, પાવ, નાન અથવા પરાઠા સાથે અતિ સ્વાદિષ્ટ બને છે. પનીર ભુર્જીને સેન્ડવીચ અને રેપમાં પણ ભરી શકાય છે. પનીરમાં ઉચ્ચ ચરબીયુક્ત સામગ્રીને કારણે તે એક સારી શાકાહારી કીટો વાનગી છે. Daxa Parmar -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
સોયા પનીર ભૂર્જી (Soya Paneer Bhurji Recipe In Gujarati)
આ સબ્જી એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Paneer Bhurjiપનીર ની સબ્જી ની વાત આવે એટલે ફટાફટ તૈયાર થતી પનીર ભૂર્જિ તરત યાદ આવી જાય. અહીં પનીર ભૂર્જિ રેસ્ટોરાં ની સબ્જી ભુલાવી દે એવી તૈયાર કરી છે. જો તમે આ રીતે આ સબ્જી બનાવી ને ઘર માં બધાં ને ખવડાવશો તો તમને પૂછશે શું આ રેસટોરાંમાં થી મંગાવી છે? મેં કોલસા નાં સ્મોક થી તેની ફ્લેવર્સ એકદમ સ્ટ્રોંગ કરી છે. સાથે મેં ઘઉં નાં લોટ નાં નાન, સ્મોકી પનીર ભુજી ચાટ, કાકડી નું રાઇતું અને મસાલા પાપડ સર્વ કર્યા છે. Shweta Shah -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimashlaડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે Hiral Panchal -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiસમર વેજીટેબલ ચેલેન્જપનીર ભૂર્જી Ketki Dave -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926266
ટિપ્પણીઓ (4)