પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#trend2
આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે

પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

#trend2
આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર ગ્રટેડ
  2. ૧/૨ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  3. ૧/૨ કપઝીણા સમારેલા કાંદા
  4. ૧/૨ કપઝીણા સમારેલા ટામેટા
  5. સૂકા વઘાર ના મરચા
  6. ચમચા બટર
  7. ચમચા તેલ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  10. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૨ ચમચીહળદર પાઉડર
  13. તમાલપત્ર
  14. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  15. ૨ ચમચીલસણ અને આદુની પેસ્ટ
  16. ૨ ચમચીઝીણા સમારેલા ધાણા
  17. ૧/૨ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પાન લો તેમાં તેલ અને બટર નાખો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખોવઘાર ના મરચાં નાખો અને તમાલપત્ર નાખો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કાંદા આદું લસણની પેસ્ટ અને મરચાની પેસ્ટ નાખો બધું સરસ હલાવી દો કાંદાને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવા નથી કાંદા જરા ટ્રાન્સફર થાય એટલે તેમાં કેપ્સિકમ અને ટામેટાના નાખો.

  2. 2

    બધુ બરાબર બે મિનીટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા નાખો મસાલા આવો બે મિનિટ સુધી કૂક કરો ત્યાર બાદ તેમાં છીણેલું પનીર નાખો અને મીઠું નાખીઅને બધું ધીમેથી મિક્સ કરો

  3. 3

    હવે તેમાં કસુરી મેથી અને લીલા ધાણા નાખી પનીર ભુરજી ને સર્વિંગ બાઉલમાં લઈ લો તેને પરાઠા અથવા નાન અને કાંદાના સલાડ સાથે સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે નાના-મોટા સૌને ભાવે એવી પનીર ભુરજી આશા છે તમને બધાને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes