પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

#weekendrecipe
આજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે.
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipe
આજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક ભાજી ની જીણા સમારી લેવા.પનીર ખમણી લેવું.
- 2
હવે એક પેન માં વઘાર માટે તેલ લઇ તેમાં એક લાલ મરચું, જીરું, તમાલપત્ર નાખી ગરમ થાય ત્યારે આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતલવી.
- 3
હવે તેમાં બારીક કાપેલી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખી સાંતળવા.
- 4
ત્યારબાદ સહેજ નરમ પડે ત્યારે તેમાં બધા મસાલા, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરવું. થોડી વાર ઢાંકી ને થવા દેવું. છેલ્લે તેમાં પનીર ખમણી ને નાખવું. મિક્સ કરવું. અને ગરમ ગરમ સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela -
-
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
-
રંગબેરંગી પનીર ભુરજી (paneer bhurji Jain)
પંજાબી શાક બધાના બહુ જ ભાવતું હોય છે સાંજે જલ્દી બનાવુ હોય તો આ પનીર ભુરજી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરમાં બધાંનો આ મનપસંદ પંજાબી છે જેમાં પનીર વધારે હોય છે આજે મેં એમાં બધા કલરના કેપ્સીકમ લઈને કલરફુલ રંગબેરંગી પનીર ભુરજી પહેલી વાર બનાવી છે#પોસ્ટ૪૫#માઇઇબુક#સુપરશેફ1#વિકમીલ૧#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
તાંદળજા પનીર ભુરજી
પનીર ભુરજી બાળકોને ખૂબ જ ભાવે છે પણ તાંદળજાની ભાજી બાળકો ખાવાનું અવૉઇડ કરે છે તો મેં બાળકોને ભાવે તેવી તાંદલજા પનીર ભુરજી બનાવી છે.#લીલી#ઇબુક૧#૬ Bansi Kotecha -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (9)