ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઇ ને તેમાં મીઠું, તેલ નું મોણ નાખી લોટ નો કનક બાંધી લેવી. ત્યારબાદ બટેકા ને કુકર માં 3 સિટી વગાડી ને બાફી લેવા ને પછી તેમાં બટેકા ક્રશ કરી માવો તય્યાર કરવો.
- 2
ત્યારબાદ બટેકા ના માવા માંમીઠું મરચું જીરા પૉવેડર, ચાટ મસાલા, આમચૂર પાઉડર, ગાર્લિક મરચા ની પેસ્ટ. કોથમીર નાખી ત્યારબાદ ચીઝ નાખી ને મિક્સ કરવુ.. ત્યારબાદ બાંધેલી લોટ ની કનક લુવા કરી વણી લેવુ પછી તેમાં બટેકા નું સસ્ટફિંગ ફિલ્ડ કરી ને વણી લેવુ... ને તવા પર ઘી મૂકી ને પરાઠા ને શેકી લેવા.. પછી તેને પરાઠા ની ઊપર ચીઝ છીણી લેવીઃ કોથમીર નાખવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in gujarati)
#GA4#Week10આ મારી ઇન્નોવેટીવ રેસીપી છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ચીઝ આલુ ગાર્લિક પરાઠા (Cheese Aloo Garlic Paratha Recipe In Gujarati)
આ પરાઠા બેરકફાસ્ટ અને ડિનર માં ખુબ સારી રીતે ખાય શકાય છે. આ વાનગી મારી ઇન્નોવેટિવ che કિડ્સ ને ભાવે છે.. #GA4 #Week1 Bhavisha Bhatt Bhavi Food Gallery -
-
-
-
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
-
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
સ્પ્રીઝી પરાઠા(Spring onion cheese paratha recipe in Gujarati)
#GA4#Week 11#Green onion- શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ પરોઠા ખાવાની બહુ જ મજા આવે.. એમાં પણ જો સ્ટફ્ડ પરોઠા હોય તો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Mauli Mankad -
-
ચીઝ ગાર્લિક પરાઠા(Cheese garlic paratha recipe in Gujarati)
આ પરાઠા ની વિશેષતા છે .. ચીઝ સ્લાઈજ સ્ટફ કરી છે ચોરસ આકાર ના લિફાફા પરાઠા 16પરત લેયર વાલા છે, વણવાની રીત થોડી જુદી છે બાકી સેમ ચીઝ ગર્લિક પરાઠા જેવી છે Saroj Shah -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
-
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14941831
ટિપ્પણીઓ (3)