સ્પ્રીઝી પરાઠા(Spring onion cheese paratha recipe in Gujarati)

Mauli Mankad @cook_27161877
સ્પ્રીઝી પરાઠા(Spring onion cheese paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું અને મોણ નાખી પરોઠા નો લોટ બાંધી લેવો.
- 2
તૈયાર બાદ એક બાઉલ માં સ્ટફિંગ માટે ની સામગ્રી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.
- 3
પછી લોઢી ને ગેસ પર ગરમ કરવા મૂકી ને પરોઠું વણી લઈ તેમાં એક સાઇડ સ્ટફિંગ પાથરી તેના પર ચીઝ પાથરી બીજી સાઈડ ને ઉપર ઢાંકી લઈ અર્ધ ગોળાકાર જેવો આકાર બને એ રીતે પરોઠુ ગોઠવી તેની કિનારી ને પાણી થી દબાવી દેવી અને લોઢી પર તેલ મૂકી પકવવા મૂકવું.
- 4
એક બાજુ પકવાય જાય પછી બીજી બાજુ પલટાવી તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી પકવવું. બંને બાજુ પક્વાય ગયા પછી પાછળ ના ભાગ ને પકવવા ચીપિયા વડે પરોઠા ને ઉભુ પકડી ને પકવવું.
- 5
પરોઠા તૈયાર થઈ જાય એટલે તેના વચ્ચે થી કટકા કરી દહીં કે ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#green onion#Week11 Avani Gatha -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
કલરફૂલ પુલાવ (Colourful Pulao Recipe In Gujarati)
#MBR9#Week9 શિયાળા માં ગરમા ગરમ પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો. Mauli Mankad -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
શિયાળા ની સ્પેશ્યલ ચાપડી તાવો ગરમા ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે.krupa sangani
-
-
-
ગ્રીન ઓનીયન પરાઠા (Green Onion Paratha recipe in Gujarati)
#GA4# Week 11 ખૂબ જ ટેસ્ટી ને જઝપટ બને એવી વાનગી. Chitrali Mirani -
-
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in gujarati)
#GA4#Week11#Green Onion / લીલી ડુંગળીશિયાળાની શરુઆત થાય એટલે બજાર જાતજાતના તાજા શાકભાજીથી ઊભરાવાં માંડે. શિયાળામાં ગરમ તાસીરની વાનગીઓ ખાવાની મજા જ કાંઈ અલગ છે. મેં આજે લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે જે ગરમા ગરમ બાજરીના રોટલા અને ખીચડી, કઢી સાથે ખાવાની લહેજત પડી જાય. Harsha Valia Karvat -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
-
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ & ડિનરઆજે સૂરત નાં famous and unique એવા સ્ટ્રીટ ફુડમાં મળતા રાજા-રાની પરાઠા ડિનર માં બનાવ્યા.શિયાળામાં ગરમાગરમ અને સ્પાઈસી વાનગીઓ ખાવાની મજા પડે અને વડી, લીલા શાકભાજી નો ઉપયોગ પણ કરી શકાય.અહીં મે healthy version બનાવવા ઘઉં નો લોટ લીધો છે પરંતુ ત્યાં મેંદો, ચણાનો લોટ અને સોજી નો ઉપયોગ કરાય છે જેથી પરાઠા ક્રીસ્પી અને ખસ્તા બને. આ પરાઠા ખાઈને તમે પીઝા પણ ભૂલી જશો. તો જરૂર ટ્રાય કરશો🥰 Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
#GA4#Week11#Green Onionઆપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
-
સ્પ્રિંગ ઓનિયન ગ્રીન ગાર્લિક અને ચીઝ પરોઠા (Spring Onion Green Garlic Cheese Paratha Recipe In Gujar
અ વિન્ટર ડેલીકસી. બહુ જ હેલ્થી બ્રેકફાસ્ટ પરોઠા. Bina Samir Telivala -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
#AM4 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14107306
ટિપ્પણીઓ (3)