રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગેસ ચાલું કરી એક પેન માં ઘી અને રવો શેકી લેવા કીસમીસ ને પણ સાથે ઉમેરી દેવી જેથી તે સરસ ફુલી જાય અને દુધ ગરમ કરવા મૂકવું
- 2
રવો શેકાઈ જાય એટલે તેમાં ગરમ કરેલું દુધ ઉમેરવું અને પછી હલાવી તરતજ ખાંડ નાખી ગેસ ની ફ્લેમ ધીમી કરી જાયફળ પાઉડર નાખીને દુધ શોસાઈ જાય એટલે નિચે ઉતારી સમારેલી
- 3
બાઉલ માં કાઢી લો અને પછી કાજુ બદામ અને તુલસી ના પાન મૂકી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2મહાપ્રસાદ તરીકે બનાવવામાં આવતો રવાનો શીરો Bhavna Odedra -
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
-
-
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ChooseToCook રવા નો શીરો પ્રસાદ માં, શુભ પ્રસંગ કે કોઈ ઉત્સવ વખતે બનાવવામાં આવે છે. સરળતાથી બનાવી શકાય તેવી ભારત ની પરંપરાગત મીઠાઈ. દરેક સ્થળે અલગ અલગ નામ થી ઓળખાય છે. મારી ગ્રાન્ડડોટર ની પસંદ ની આ ડીશ આમ તો વારંવાર હું બનાવું છું. પણ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન ખાસ બને છે. Dipika Bhalla -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
મહાપ્રસાદ રવા શીરો (Mahaprasad Rava Sheera Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadguj#mahaprasad#શ્રાવણરવા નો શીરો એક ભારતીય પરંપરાગત મીઠી વાનગી છે. તે ઉત્તર ભારતમાં સુજી હલવા, દક્ષિણ ભારતમાં રવા કેસરી, પશ્ચિમ ભારતમાં રવા શીરા અને યુરોપ અને યુએસએમાં સોજી પુડિંગ જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે. શીરા સામાન્ય રીતે ગણેશ ચતુર્થી, દિવાળી ,પૂનમ અને નવરાત્રી જેવા ભારતીય તહેવારો દરમિયાન તૈયાર કરવામાં આવે છે. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણ કથા અથવા પૂજા હોય ત્યારે તે દેવતાઓ માટે પ્રસાદ/ભોગ/નૈવેધ જેમ પીરસવામાં આવે છે. શ્રાવણ મહિના માં સત્યનારાયણ કથા નું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દિવસે ક્યાં તો બીજે દિવસે (નવમી) પારણા ના દિવસે બધા આ કથા કરાવતા હોય છે.જે લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય એ લોકો આ પવિત્ર મહિના માં સત્યનારાયણ કથા પોતાના ઘર માં જરૂર કરાવે છે.આ મહાપ્રસાદ ત્યારે બનાવવામાં આવે છે.રવા નો શીરો મારા હૃદયની ખૂબ જ નજીક છે અને ભારતીય ભોજનની મારી પ્રિય મીઠી વાનગીઓમાંની એક છે .૨૦ વર્ષ થી દરેક વર્ષે મારા ઘર મા શ્રાવણ મહિના મા સત્યનારાયણ કથા નું આયોજન કરીએ છીએ.અને આ મહાપ્રસાદ મારા ઘરે હું બનાવતી આવી છું.ભગવાન માટે ની ભક્તિ અને ભાવ થી બનાવેલો મહાપ્રસાદ તે દિવસે સ્વાદિષ્ટ જ બને છે. Mitixa Modi -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14972285
ટિપ્પણીઓ (2)