રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#GCR
# cookpad

રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GCR
# cookpad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 લોકો માટે
  1. 1oo ગ્રામ રવો
  2. 3/4 કપખાંડ
  3. 2 કપપાણી
  4. 1 કપદૂધ
  5. 1/2 કપ ઘી
  6. 10-12કીસમીસ
  7. કાજુ બદામ ની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    બીજા પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં રવો શેકી લો શેકાય જાય પછી તેમાં ગરમ પાણી અને હૂંફાળું દૂધ ઉમેરો.

  3. 3

    રવો ફુલાય પછી તેમાં ખાંડ ઉમેરો અને ઘી છૂટું પડી જાય ત્યા સુધી રાખો.

  4. 4

    પછી નીચે ઉતારી ને કાજુ બદામ ની કતરણથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes