સામા નો શીરો (Sama Sheera Recipe In Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

#MA

સામા નો શીરો (Sama Sheera Recipe In Gujarati)

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ સુધી
2 લોકો માટે
  1. 1 કપસામો
  2. 2 કપપાણી
  3. 1 કપદૂધ
  4. 2 કપખાંડ
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 5 નંગબદામ
  7. 5 નંગપીસ્તા
  8. 5 નંગકાજુ
  9. 5 નંગઅખરોટ
  10. 5 ચમચીઘી
  11. 4તાતણ કેસર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ સુધી
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    ત્યારબાદ એક પેન માં ઘી ગરમ કરો.અને સામો ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી સેકો.

  3. 3

    હવે તેમાં ખાંડ, દૂધ અને પાણી ઉમેરો.અને હલાવો

  4. 4

    ઘટ્ટ થાય અને ઘી છુટુ પડે એટલે તેમાં કાજુ,બદામ,પીસ્તા અખરોટ,ઇલાયચી પાઉડર અને કેસર નાખી હલાવી લો.અને એક થાળી મા પાથરો.

  5. 5

    5 મીનીટ પછી તેના કાપા પાડી લો.અને ગુલાબ ની પાંદડી મૂકી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

ટિપ્પણીઓ

Similar Recipes