પનીર પેંડા (Paneer Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા દૂઘ લેવું તેને હળવા તપે ઉકાળવું તે થોડું ઉકળે પછી તેમાં ક્રશ કરેલું પનીર ઉમેરવું
- 2
ત્યાર બાદ તે થોડું ઘ્ટ્ટ થઇ ત્યારે ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર ને મેળવી ને તે બધું તેમાં ઉમેરી દેવું
- 3
પછી તે થોડું ઘટ થઇ પછી તેમાં ખાંડ મિક્સ કરી લો ને ગોળ વડે તેવું ઘટ મિશ્રણ થઈ ત્યાં સુધી ઉકાળવું
- 4
પછી કડાઈ ને ગેસ પરથી નીચે ઉતારી લો ને થોડી વારે હળવો તેથી તે ઠંડુ પડી જાય પછી તેના પેંડા વાળો ને તેના પર બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર પેંડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
#GA4#week6#paneer આપણે તેહવાર માં ભગવાન ને અલગ અલગ પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવતા હોઈએ છીએ.. નવરાત્રી પ્રસંગે મે અહી માતાજી ના ભોગ માટે પનીર કેસર પેડા બનાવ્યાં છે. Neeti Patel -
-
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
-
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ત્રિરંગી પેંડા (Trirangi Peda Recipe In Gujarati)
#TR#SJRટ્રેડિશનલ પેડાં કોને ના ભાવે..... મેં ટ્રેડિશનલ પેંડા ને આઝાદી ના અમૃત મહોત્સવ પર આપણા દેશના ધ્વજ ના કલર જેવા જ સજાવાની કોશિશ કરી છે.જય હિન્દ🙏🇮🇳🙏 Bina Samir Telivala -
-
-
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
-
-
મલાઈ પેંડા (Malai Peda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#malaipeda@Ekrangkitchen @Disha_11 @hetal_2100 Riddhi Dholakia -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
-
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
#cookpadGujarati#cookpad India Shilpa khatri -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983346
ટિપ્પણીઓ (4)