દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)

ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે.
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ફૂલ ફેટ દૂધ લેવું તેને ગેસ પર ગરમ કરવા મૂકવું.પહેલા ફૂલ ગેસ રાખવો. ઉફાણો આવે પછી ગેસની ફલેમ ધીમી કરી દેવી અને ચમચા થી હલાવતા રહેવું.
- 2
તપેલી માં સાઈડમાં જે ચોટેલી મલાઈ ચોંટે તેને ઉખેડીને દૂધ માં ઉમેરતા જવાનું છે.દૂધ ઘટ્ટ થવા માંડે ત્યારે તેમાં ખાંડ નાખી દેવી પછી તેમાં ઇલાયચી પાઉડર પણ ઉમેરી દેવો.
- 3
હવે તેમાં મિલ્ક પવડર ઉમેરી દેવો.ખુબ હલાવ્યા પછી દૂધ માંથી માવો બનવા લાગે એટલે 1 ચમચીઘી ઉમેરી હલાવી,મિશ્રણ ને ગેસ પરથી ઉતરી લેવું.
- 4
થોડું ઠરે એટલે ઘી વાળો હાથ કરી મન ગમતી સાઈઝ નાં પેંડા વાળી ઉપર પિસ્તા અથવા બદામ ની કતરણ ચોટડવી.ઠંડા થઈ જાય એટલે ખાવા નાં ઉપોયોગ માં લેવા.આ પેંડા સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)
#MBR3ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃 Bina Samir Telivala -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
થાબડી પેંડા
#RB12#week12 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Nita Dave -
મલાઈ બદામ સેવૈયા (Malai Badam Sevaiya Recipe In Gujarati)
આ એક સ્વીટ છે.જે દૂધ માં બીરજ ઉમેરી ને બનાવી શકાય છે.પ્રોટીન થી ભરપુર આ વાનગી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બનાવવી પણ સરળ છે. Varsha Dave -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
મથુરાના પેંડા/માવાના પેંડા
#નોથૅમથુરાના પેંડા દૂધને ઉકાળીને તેમાંથી બનતા માવામાથી બને છે. ત્યાં કંદોઈ લોકો સવારના જ દૂધ ઉકળાવતા દેખાય છે. આ પેંડા સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
કીટુ નાં પેંડા (Kitu Peda Recipe In Gujarati)
#SFR#SJR ઘર નાં તાજા બનાવેલા ઘી માંથી નીકળેલાં કિટું માંથી પેંડા બનાવી શકાય છે. Varsha Dave -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Cookpadindia કાન્હા જી ના પ્રસાદ માટે કાન્હા જી ની પસંદ ની મટકી જેવા પેંડા બનાવ્યા છે જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
કઢેલું દૂધ (Kadhelu Doodh Recipe In Gujarati)
#SJRઆ દૂધ એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
રાજકોટ ના પેંડા (Rajkot Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટ ના દુધ, માવા માંથી બનેલાં પેંડા ખુબ વખણાય છે Pinal Patel -
-
થાબડી પેડાં (thabdi peda in Gujarati)
#વિકમીલ -2#સ્વીટકાઠિયાવાડ ના ફેમસ થાબડી પેદા એકદમ કણીદાર ane ફક્ત દૂધ માંથી બનતા પેડાં છે જેને ખાવો તો બસ ખાતા રહી જાવો ... Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)