સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપસોજી
  2. 1/2 કપદહીં
  3. 1 ચમચીલીલા મરચાં પેસ્ટ
  4. 1 ચમચીલસણ આદુંની પેસ્ટ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચીખાંડ
  7. 1પેકેટ ઇનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી દહીં અથવા છાસ પણ લઈ શકો છો.

  2. 2

    ત્યારબાદ આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ખીરું રેડી કરી 30 મિનિટ માટે રહેવા દો.

  3. 3

    એક ઇનો નું પેકેટ ખીરા માં નાખી લો.ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી હલાવી લો.

  4. 4

    ઢોકળા ના સ્ટીમર માં પાણી મૂકી ઢોકળા ની પ્લેટ મૂકી સ્ટીમ કરી લો.

  5. 5

    ઢોકળા સરસ રીતે સ્ટીમ થઇ જાય એટલે કટ કરી લો.

  6. 6

    ઢોકળા ને એક બાઉલ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

Similar Recipes