લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મરચાં ધોઈ લો અને બીયા કાઢી સમારી મીઠું મિક્સ કરીને એક કલાક સુધી રહેવા દેવું
- 2
ત્યાર પછી રાઇ નાં કુરિયા હિંગ હળદર મીઠું એક લીંબુ નો રસ અને ગરમ કરીને ઠંડું કરેલું શીંગ તેલ મિક્સ કરો ગરમ તેલ પણ નાંખી શકાય મે ઠંડું તેલ લીધું છે
- 3
મીઠાં વાળા સમારી ને રાખેલ મરચાં ચારની માં કાઢી એક કલાક સુધી રહેવા દો જેથી વધારા નું મરચાં મીઠા નું પાણી નીકળી જાય
- 4
હવે આ મરચાં તૈયાર કરવામાં આવેલા રાઈ ના કુરિયા માં મિક્સ કરીને તુરંતજ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે સ્વાદિષ્ટ મરચાં બરની માં ભરી ચાર મહિના સુધી સારા રહે છે આ મરચાં નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
-
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
રાઈતા લીલા અને લાલ મરચાં (Red and Green Chilli pickle Recipe in Gujarati)
# રાઈતા આ મરચાં શિયાળા માં ખુબજ મઝા આવે છે. Alpa Pandya -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
-
-
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
રાજસ્થાની લાલ ખાટા મરચાં
#goldenapron2#week10આથેલા મરચાં રાજસ્થાની લોકો ના ભાણા નું અવિભાજ્ય અંગ છે.રાજસ્થાની લોકો રોટલી અને મરચું ખાઈ ને ચલાવી લે તેવા માણસો હોઈ છે.આ લાલ મરચાં એક વરસ સુધી આરામ થી ચાલી શકે છે. Parul Bhimani -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati) (Instant)
શિયાળામાં ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય નથી. ઠંડીની સીઝન દરમિયાન તાજા મરચા ખાવાની મજા જ કંઈક અલગ છે. Disha Prashant Chavda -
-
-
-
વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe
#GA4#Week13#post2#chilli#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati ) શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો. Daxa Parmar -
લાલ મરચા નું અથાણું (Red March Nu Athanu Recipe In Gujarati)
#સાઈડગુજરાતી લોકો ની પોતાની એક આગવી ઓળખ હોય છે કે ખાવા ની બાબત હોય તો તેમાં એક કે બે વસ્તુ હોય તો ના ચાલે સાથે ધણું બધુ સાઈડ માં જોય છાશ પાપડ સલાડ ને અને અથાણા તો હુ મે લાલ મરચા નું રાઈ ના બોરા વાળુ અથાણુ બનાવ્યુ છે તો તેનીરેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
-
લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)
#GA4 #week13 #અથાણું #marcharecipe #post13 Shilpa's kitchen Recipes -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
-
રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaલીલાં મરચાં એ ગુજરાતી ભોજન નું એક ખાસ અંગ છે. લીલાં મરચાં માં અથાણાં તરીકે વિવિધ રીતે ઉપયોગ થાય છે. મરચાં ને તળી ને, વઘારી ને, તાજા અથાણાં માં, બારમાસી અથાણાં માં ખાસ્સો ઉપયોગ થાય છે. મરચાં અને મરચાં ના અથાણાં ભોજન સાથે તેમજ ગાંઠિયા ,થેપલા, ભાખરી સાથે ખાસ ખવાય છે. વઢવાણી મરચાં એ એકદમ કુણા અને મોળા મરચાં આવે છે જે શિયાળા માં ભરપૂર મળે છે અને તેને રાઈ વાળા (રાયતા મરચાં) ખાસ બનાવાય છે.રાયતા મરચા પણ આખું વરસ રહી શકે છે. પરંતુ આજે મેં તાજા તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે. જેની વિધિ આખું વરસ રહે તે મરચાં ની વિધિ કરતા થોડી અલગ છે.આ મરચા મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પ્રિય હતા. મારી આ રેસિપી તેમને સમર્પિત છે. Deepa Rupani -
-
-
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. આજે મેં તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે.#greenchillipickle#picklerecipe#Instantly#cookpadgujarati#cookpadindia Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986501
ટિપ્પણીઓ (2)