શીરામણી લાલ મરચાં નું અથાણું

#તીખી
ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે.
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખી
ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ના દાણા આખી રાત પાણી માં પલાળી બીજા દિવસે સવારે ચારણી માં કાઢી લેવા. ત્યારબાદ ૨ થી ૪ વાર ચોખ્ખા પાણીથી ધોઈ કોટન ના કપડાં પર ૧ કલાક પાથરી રાખવા જેથી પાણી શોષાઈ જાય.
- 2
ત્યારબાદ એક પેનમાં મેથીના દાણા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકવા જેથી વઘારા નું પાણી પણ શોષાઈ જાય. હવે એક થાળીમાં મેથી ના દાણા ની ૩ અલગ લાઈન કરવી. વચ્ચે ની લાઈન માં સમાય તેટલા રાઈના કુરિયા ભરવા (અનુમાન ૩ થી ૪ ચમચી)
- 3
હવે મેથી દાણા ની આજુબાજુ ની લાઈન માં ધાણા ના કુરિયા ભરવા અને છેલ્લે બંને લાઇન માં મેથી ના કુરિયા ભરવા. વચ્ચે ની લાઈન માં ૧ અને ૧ એમ ૨ ચમચી મીઠા ની ઢગલી કરવી જેમાં વચ્ચે ૧ ચમચી હળદર ભરવી..વચ્ચે ૧ ચમચી ખાંડ ની ઢગલી કરવી જેમાં વચ્ચે હિંગ ભરવી આ એક અથાણા ના મસાલા નું માપ કાઢવા ની જુની પદ્ઘતિ છે જે મેં અહીં ફોલો કરેલ છે. આનાથી પરફેક્ટ માપ મળી રહે છે.
- 4
જો અથાણું બનાવતા ન આવડતું હોય તો પણ પ્રોપર ટેસ્ટ આવે છે. હવે સહેજ હુંફાળું તેલ હિંગ ઉપર રેડી બઘો મસાલો મિક્સ કરી વરિયાળી ભભરાવી, લીંબુનો રસ એડ કરી ફરી મિક્સ કરી ને કાપા પાડેલા મરચાં માં ભરી દેવું ત્યારબાદ એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝ માં ૧૦ થી ૧૨ દિવસ સ્ટોર કરી એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
-
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં કાઠિયાવાડ માં ઘણા પ્રખ્યાત છે. લાલ મરચાં નું અથાણું તમારી થાળી ને વધુ મનગમતી બનાવી દેશે.. #RC3 Dhaval Chauhan -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લાલ ભરેલા મરચાં નું ગરચટુ અથાણું અને તેનો મસાલો
#ઈબુક૧#૧૬ આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .આ મસાલો હું મારા સાસુ માં પાસે થી શીખી છુ. અમારા ઘરમાં આ રીતે જ મરચા બને છે.આ મરચા ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ મરચાં ગોળ નાખી ને બનાવ્યા છે તમે ગોળ વિના પણ બનાઈ શકો છો.અને તેનો મસાલો તમે આખું વરસ રાખી શકો છો.જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. Yamuna H Javani -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
-
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
-
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
રાયતા મરચાં નું અથાણું(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli(Red)...રાયતા મરચાં એટલે સૌરાષ્ટ્ર ના લોકો ની પેહલી પસંદ એમાં પણ શિયાળા મા આવતાં લાલ મરચા નું અથાણું એટલે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે. Payal Patel -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
મસાલા મરચાં(masala marcha recipe in gujarati)
#સાઇડ કોઈ પણ ડિશ હોય અને સાઈડમાં મરચાં નાં હોય તો જમવાનું અધુરૂં લાગે એટલે જ મેં આજ એકદમ ટેસ્ટી એવાં મસાલા રાયતાં મરચાં બનાવીયા છે એક વખત જરૂર બનાવજો ખુબ જ ભાવશે બધા ને 😋 Bhavisha Manvar -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
વઢવાણી મરચાં નું અથાણું
#તીખીમરચાં નું અથાણું તો મારૂં મનપસંદ અથાણું.. એમાંય કાઠીયાવાડી ભોજન માં આ મરચાં તો હોય જ.. Sunita Vaghela -
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
શક્કરીયાં - ડ્રાયફ્રુટ્સ ચેવડો
#લીલી#ઇબુક૧#૬ફ્રેન્ડસ, શક્કરિયા આમ તો બારે માસ મળે છે પરંતુ શિયાળામાં આવતા શક્કરિયા ની મીઠાશ એકદમ અલગ હોય છે. ફાઇબર, વિટામિન્સ , મિનરલ્સ, એન્ટીઓકસીડેન્ટ થી ભરપુર એવા શક્કરિયા માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં શક્કરિયા અને ડ્રાયફ્રુટ્સ નો યુઝ કરી ને ચટપટો ચેવડો બનાવેલ છે . ફરાળમાં પણ ચાલે એવા આ ચેવડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છુંઆ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
લાલ મરચાં નું અથાણું
#WK1#Winter Kitchen Challenge#lal karva#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ