ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Neeta Mehta
Neeta Mehta @neetamehta

ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ મીલી દુધ
  2. ૨ ચમચીકોફી
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી ખાંડ અને પાણી નાખીને ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવું મિશ્રણ લગભગ ડબલ થઇ જશે

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ માં ઠંડુ દૂધ લો. તેમાં બનાવેલ કોફી નું મિશ્રણ ઉમેરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Mehta
Neeta Mehta @neetamehta
પર

Similar Recipes