ડાલગોના કોફી કપકેક (Dalgona Coffee cupcake Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#GA4
#Week8
#cookpadindia
#cookpadgujarati
Key word: coffee

ડાલગોના કોફી ખૂબ જ પ્રખ્યાત છે આજકાલ તો એમાં થી બનાવી છે યમ્મી કપ કેક...

ડાલગોના કોફી કપકેક (Dalgona Coffee cupcake Recipe In Gujarati)

#GA4
#Week8
#cookpadindia
#cookpadgujarati
Key word: coffee

ડાલગોના કોફી ખૂબ જ પ્રખ્યાત છે આજકાલ તો એમાં થી બનાવી છે યમ્મી કપ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
5 servings
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદૂધ
  3. 1/4 કપકુકીંગ ઓઇલ
  4. 1/2 કપખાંડ
  5. 2 ચમચી કોફી
  6. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  7. 1/4 ચમચી બેકિંગ સોડા
  8. 2 ચમચી પાણી
  9. જરૂર મુજબ ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    સૌથી પહેલાં ડાલ ગોના કોફી માટે પાણી, કોફી અને ખાંડ ને બરાબર ફીણી ને થીક બેટર તૈયાર કરો.

  2. 2

    હવે એમાં સહેજ હૂંફાળું દૂધ, ઓઇલ ઉમેરી મિક્સ કરી એમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઉમેરી કપ કેક નું મિશ્રણ રેડી કરો.

  3. 3

    આ મિશ્રણ ને પેપર કપ માં નાખી ઉપર ચોકો ચિપ્સ ભભરાવી પ્રી હીટ કરેલા કૂકર મા મૂકી 15 થી 20 મિનીટ માટે બેક થવા દો.

  4. 4

    તૈયાર છે દાલ ગોનાં કપ કેક... મનપસંદ રીતે વ્હિપ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes