હાંડવો (Handvo Recipe In Gujarati)

rachna
rachna @Rachna
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 મેમ્બર
  1. 300 ગ્રામઢોકળાં નો લોટ
  2. 150 મીલી છાશ
  3. 150 ગ્રામદુધી
  4. 1ઝૂડી પાલક
  5. 50 ગ્રામવટાણા
  6. ૧ નંગકેપ્સીકમ
  7. ૨ નંગડુંગળી
  8. ૨ નંગલીલા મરચા
  9. 1 વાટકીસુધારેલી કોથમીર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 3 ચમચા તેલ
  12. મીઠો લીમડો
  13. 2 ચમચીતલ
  14. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ઢોકળા ના લોટ માં છાશ નાખી મીઠું નાખી 6- 7કલાક પલાળીને રાખી દો.

  2. 2

    એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ લીમડો મરચા નો વઘાર કરો. ડુંગળીને સાંતળી લો.

  3. 3

    ધીમે ધીમે બધા જ શાકભાજી ઉમેરતા જાવ શાકભાજી 1/2 ચડી જાય ત્યાં સુધી રાંધી લો

  4. 4

    શાકભાજી ચડી જાય એટલે તેને ઢોકળાના ખીરામાં ઉમેરી દો.

  5. 5

    ફરીથી એક નોન સ્ટિક માટે લઈ ઢોકળાના ખીરામાં નો વઘાર કરો. રાઈ જીરું તલ મૂકીને વઘાર કરો.

  6. 6

    ૨૦ મિનીટ મધ્યમ ધીમા તાપે ચડવા દો. તૈયાર છે ટેસ્ટી હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes