હાંડવો (Handvo recipe in Gujarati)

Priti Panchal
Priti Panchal @cook_26203861

હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.
#GA4
#WEEK8

હાંડવો (Handvo recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.
#GA4
#WEEK8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૫ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ચણાની દાળ
  2. ૧૦૦ ગ્રામ તુવેર ની દાળ
  3. ૪૦૦ ગ્રામ ચોખા
  4. ૫૦૦ ગ્રામ દૂધી
  5. સ્વાદમુજબ લીલા મરચા,લસણ, આદૂ
  6. 1/2ચમચી અજમો
  7. જરુર પ્રમાણે મોરી છાશ, સાકર,
  8. કોથમીર
  9. ચભચી તેલ, લીમડો, તલ, શીગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    દાળ, ચોખા થોડા કકરા દળવા. પછી છાશ મા પલાળી દેવા.રાતે બનાવા માટે સવારે પલાળી દેવુ.

  2. 2

    આથો સરસ આવી જશે. પછી તેમા લીલા મરચા, આદૂ, લસણ, અજમો, સાકર.,કોથમીર, બધુ મિકસ કરી લેવુ.પછી દૂધી છીણી નાખવી.

  3. 3
  4. 4

    તેલ મા જીરુ, રઇ, બધા મસાલા નાખીદેવા.પછી હિઝવ દેવો

  5. 5

    પછી પછો ફેરવી દેવો.સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Panchal
Priti Panchal @cook_26203861
પર

Similar Recipes