હાંડવો (Handvo Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી દાળ ને ચોખા 7/8 પલાલી દો પછી મિક્સર જાર મા લઇ ને ક્રશ કરી લો.ત્યાર બાદ તેમાં ખાટી છાશ,મીઠું અને આદુ મરચા ની પેસ્ટ નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને બેટર બનાવો.
- 2
ત્યાર બાદ તેમાં ખમણેલી દૂધી,ખમણેલું ગજર બાફેલી મકાઇ ડુંગળી સમારેલી કોથમીર ખાંડ,લાલ મરચું અને ને ઉપર મુજબ મસાલો બધો નાખો અને બધું બરાબર મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ને જાડું બેટર તૈયાર કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ જીરુ લીમડો તલ અને હિંગ નાખી ને તેમાં બેટર પાથરી લો ઉપર ઢાંકણ ઢાંકી દો એકબાજુ બ્રાઉન થાય એટલે તેને ઊંધો કરી ને બીજી બાજુ પણ બ્રાઉન કરી લો.આવી રીતે બંને બાજુ બ્રાઉન થાય એટલે તેને બહાર કાઢી લો અને સર્વ કરો
- 4
તૈયાર છે ટેસ્ટી હાંડવો તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
હાંડવો (handvo recipe in gujarati)
#સુપરશેફ 3#મોનસુન સ્પેશ્યલ#પોસ્ટ 1આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#BreakfastRecipe #Handvoઓથેન્ટિક ગુજરાતી કેક હાંડવો તરીકે ઓળખાય છે. આ વિવિધ દાળ અને ચોખાના મુખ્ય ઘટકો સાથેનો અતિ સ્વાદિષ્ટ ખોરાક છે. આ ટેસ્ટી ગુજ્જુ રેસીપી જરૂર ટ્રાય કરો. Ami Desai -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું પ્રિય..ગમે તે સમયે ખાઈ શકાય,નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ..One pot meal કહી શકાય.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16466696
ટિપ્પણીઓ (16)