મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 કપઢોકળા નું ખીરુ
  2. 1 કપખમણેલું ગાજર
  3. 1 કપખમણેલી દુધી
  4. 1/4 કપમકાઈના દાણા
  5. 1/4 કપવટાણા
  6. 2 નંગલીલા મરચા
  7. 1 ટુકડોઆદુ
  8. 2 ચમચીકોથમીર
  9. 1 નાની ચમચીખાવાનો સોડા
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. વઘાર માટે
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીજીરૂ
  15. 1 ચમચીતલ
  16. 1 નંગસૂકું લાલ મરચું
  17. 4-5મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ હાંડવો બનાવવા માટે બધા વેજિટેબલ્સ કટ કરીને રાખવા. હવે ઢોકળાના ખીરામાં બધા વેજિટેબલ્સ અને મીઠું એડ કરવુ.

  2. 2

    બધું બરાબર મિક્સ કરવું ત્યારબાદ તેમાં ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રાઈ, જીરુ,તલ, મીઠો લીમડો અને સૂકું લાલ મરચું ઉમેરો. હવે તેમાં હાંડવો બનાવવા માટે તૈયાર કરેલું ખીરૂં ઉમેરો.

  4. 4

    અને ઢાંકીને ચારથી પાંચ મિનિટ ચડવા દો. પછી સાઈડ બદલીને બીજી બાજુ બેથી ત્રણ મિનિટ ચડવા દો. તૈયાર થયેલા હાંડવા ને એક પ્લેટમાં લો.

  5. 5

    હાંડવા ને સર્વિંગ પ્લેટમાં લઈ કટ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes