ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ગાજર નાખી એને હલાવવાનું જ્યાં સુધી પાણી બળી નો જાય ત્યાર સુધી હલાવવાનો
- 2
પછી ઘી નાખવાનો ને હલાવવાનું પછી ખાન ને પેંડા નાખીને મિક્સ કરવાનું પછી થોડો ખાવા દેવાનો પછી દૂધ નાખીને થાવા દેવાનો
- 3
પછી થઈ જાય તો ઇલાયચી પાઉડર ને ડ્રાય ફુટ નાખીને મિક્સ કરવાનો ને સર્વિંગ ડીશ માં લઈને કાજુ અને બદામ મૂકીને ગાર્નિશ કરીને સર્વ કરવાનો તો તૈયાર છે ગાજરનો હલવો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)
Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો. Purvi Baxi -
-
-
ગાજર નો હલવો(Gajar halwa recipe in Gujarati)
હું શિયાળા ની રાહ ગાજર ના હલવા માટે જ જોવ છું. તાજો જ બનવાનો અને તાજો જ ખાવાનો ગરમ ગરમ. તમે તેને અઠવાડિયા સુધી ખાઇ સકો છો. Nilam patel -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#DFTDivali specialPost 3 આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે.. Jayshree Soni -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#sweet#dessert#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992899
ટિપ્પણીઓ