ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. 1 કિલો ગાજર
  2. 1 લિટરદૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 4 - 5 નંગ બદામ પિસ્તા
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ લો પછી તેને છોલી લો છીણી લો પછી તેને કઢાઇ માં ઘી નાખીને બરાબર મિક્સ કરો પાંચ મિનિટ સુધી સેકો

  2. 2

    કુકરમાં ઉમેરો પછી તેમાં દૂધ નાખી ને ખાંડ મિક્સ કરો પાંચ સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો

  3. 3

    ડીસામાં મૂકો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes