ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#DFT
Divali special
Post 3
આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#DFT
Divali special
Post 3
આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ તેની ની છાલ ઉતારી ખમણી લો.કુકર માં નીચે પાણી મૂકી એક વાસણ માં વરાળ થી બાફી લો.
- 2
એક પેન માં ઘી મૂકી ગાજર નું ખમણ સાંતળી લો.હવે તેમાં જરૂર અને તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરી હલાવો. ખાંડ ઓગળે એટલે મિલ્ક પાઉડર ઉમેરો.તમે દૂધ પણ નાખી શકો છો.
- 3
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર,.કાજુ બદામ ને ઘી માં શેકી કતરણ કરી મિક્સ કરો.ઘી માં શેકી ને એડ કરવાથી સ્વાદ સરસ આવે છે.
- 4
બાઉલ માં કાઢી સૂકા મેવા થી ગાર્નિશ કરો.તમે ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં પણ હલવા ને સેટ કરી શકો છો.
- 5
આ હલવો પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.પ્રસંગો માં મીઠાઈ તરીકે તેમજ ફરાળ માં પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ગાજર નો હલવો (🥕 carrot halwa recipe in Gujarati)
#માઇઇબુકફટાફટ બની જાય એવી રીતે બનાવેલ હલવો Prafulla Ramoliya -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
દૂધી ડ્રાયફ્રુટસ હલવો (Dudhi Dryfruits Halwa Recipe In Gujarati)
#DTR એકદમ પોષ્ટિક અને સ્વાદિષ્ટ આ હલવો તમે સ્વીટ તરીકે બનાવી શકો છો અને ફરાળ માં પણ ખાઈ શકો છે. Varsha Dave -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રતાળું નો હલવો (Ratalu Halwa Recipe In Gujarati)
#KS3કંદ નો હલવો ફટાફટ અને ઓછા સમય માં બની જાય છે. ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. બધા બટાકા અને શકરિયા નો હલવો તો બનાવતા હશે પણ આ હલવો બહુ ઓછા બનાવતા હશે. એક વાર જરૂર બનાવી ને ટ્રાય કરજો. Arpita Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR #MBR8 Week8 બધા નો મનપસંદ એવો ગાજરનો હલવો આજ બનાવ્યો. Harsha Gohil -
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ હેલ્ધી ગાજર હલવો (Instant Healthy Gajar Halwa Recipe In Gujarati)
આ રેસિપી ખુબ ઓછા સમયમાં બને છે માત્ર ૧૦ મિનિટમાં જ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જાય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે બાળકો સલાડમાં ગાજરનો ખાતા હોય આ રીતે સ્વીટ ડીશ બનાવી બાળકોને ગાજર ખવડાવી શકાય છે. કોઈ ગેસ્ટ આવે તો આ સ્વીટ ડિશ ઘરે જલ્દીથી બની જાય છે. Aarati Rinesh Kakkad -
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
-
શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)
આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે. Varsha Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થય વર્ધક વિટામિન એ, બી, સી થી ભરપૂર ગાજર નો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mayuri Chotai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker
More Recipes
ટિપ્પણીઓ (11)