ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ધોઇ છોલી અને ખમણી લ્યો
- 2
કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર ખમણેલું નાખો.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો
- 3
હવે તેમાં દૂધ નાખી હલાવી લ્યો અને થવા દયો ધટ થવા આવે એટલે તેમાં ખાંડ અને કેશર વાળું દૂધ નાખી હલાવી લ્યો બે થી ત્રણ મિનિટ પછી તેમાં બદામ, પિસ્તા, કાજુ કતરણનાખી હલાવી લ્યો
- 4
ઘી છૂટું પડે અને હલવો કડાઈ છોડે એટલે ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગાજર નો હલવો ઉપર થોડું ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#sweet#dessert#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15837583
ટિપ્પણીઓ