ટીંડોળા બટાકા શાક (Tindora potato shak Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 150 ગ્રામટીંડોળા લાંબા સમારેલ
  2. 1મોટુ બટાકુ ચિપ્સ જેવા સમારેલ
  3. 1 નંગટામેટું જીણુ સમારેલ
  4. 2 ચમચીમરચુ પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચીધાણાજીરુ
  7. 1/2 ચમચીહળદર
  8. 3 ચમચીતેલ
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તેલ કુકર મા નાખી ગરમ કરવા મુકો. ગરમ થાઇ એટલે હીંગ નાખી સમારેલા ટીંડોળા અને બટાકા નાખી જીણુ સમારેલ નાખી મસાલા એડ કરો. બરોબર મીક્ષ કરી 1/2 ગ્લાસ પાણી નાખી એક સીટી કરી 4 મિનિટ ધીમા ગેસ કરી ચઢવા દો. તૈયાર છે ટીંડોળા નુ શાક.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes