ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Helly shah @cook_26193829
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોળા અને બટાકા ને પાણી થી ધોઈ ને સમારીને બાફવા મૂકો.(લગભગ 3-4 વીસલ વગાડવી).
- 2
શાક નો મસાલો બનાવાની રીત: મીકસર બાઉલ મા શીંગ દાણા, સફેદ તલ, કોપરાનું છીણ, સેવ (બેસન પાપડી પણ લઈ શકો છો). અને પીસી લો. ત્યાર બાદ તેમા ધાણા જીરૂ પાઉડર, લાલ મરચું (મેં અહીંયા નથી નાખ્યુ, તમે નાખી શકો છો), ગોળ, ગરમ મસાલો, લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો.
- 3
હવે, એક તવા માં તેલ ઉમેરી તેમાં રાઇ, જીરું, હીંગ ઉમેરો. રાઇ-જીરું તતડી જાય પછી હળદર નાખી ને બાફેલા બટાકા અને ટીંડોળા મિક્સ કરો.
- 4
ત્યાર પછી તૈયાર કરેલ મસાલો નાખી ને હલાવો. ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું નાખી 2-3 મીનીટ સુધી શાક ને ચડવા દો.
- 5
પછી તેમાં કોથમીર ઉમેરી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
બેતાબ દિલકી તમન્ના યહી હૈ......તુમ્હે ચાહેંગે.... તુમ્હે પૂજેંગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે.....આટલા સરસ ગીત ની પથારી ફેરવવાનું મને નથી થતુંહા...... તો આજે હું મસ્ત મઝાનું ટીંડોળા નું શાક લઇને આવી છું.... Ketki Dave -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા ડ્રાય સબજી કેરી કરવામા સારી રહે .આજ મેં ટીંડોલા બટેકા ની સબજી બનાવી. Harsha Gohil -
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
-
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
ટીંડોળા મસાલા કરી(tindora masala curry recipe in Gujarati)
#EBટીંડોળા એ એક ઈમ્યુનીટી વધૅક શાક છે ,જેમાં ભરપૂર વિટામીન C , એન્ટિઓક્સીડેન્સ,અને ફાઇબર હોય છે જે પેટ ને લગતી સમસ્યા,એસીડીટી,માં રાહત આપે છે અને ઈમ્યુનીટિ વધારવા માં મદદ કરે છે પણ છતાં ધણા લોકો ને આ શાક ભાવતુ નથી પરંતુ જો અહીં ટીંડોળા મસાલા કરી ની રેસીપી આપેલી છે તે રીતે જો ટિંડોળા નુ શાક બનાવશો તો કોઈ કયારેય આ શાક માટે ના નહીં પાડે , બધા જ મોજ થી ખાશે .. sonal hitesh panchal -
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#week1ટીંડોરા નુ શાક :-નોર્મલ બધાના ઘરમાં બનતું જ હોય છે. પરંતુ એક જ શાક વિવિધ પદ્ધતિ થી બનાવાય તો ઘર ના સભ્યો ને કંઈક અલગ સ્વાદ મળે અને આપણને પણ મજા આવે.આજે મેં ટિંડોળા ના શાક માટે સ્પેશ્યલ મસાલો બનાવી ને બનાવ્યું છે. આપ સૌ ને પણ બનાવું ગમશે. Sunita Shah -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
#MBR5#Week5વાલોળ રીંગણ બટાકા નુ શાક Vyas Ekta -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
લીલવા રીંગણ ભૂટ્ટા અને બટાકા નુ શાક (Lilva Brinjal Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiલીલવા પર્પલ ભૂટ્ટા & બટાકા નુ શાક Ketki Dave -
ક્રીસ્પી ટીંડોળા-બટેટા
#goldenapron 24th week recipeટીંડોળા , જનરલી બઘાં ને નથી ભાવતા હોતા પણ જો આ રીતે ટીંડોળા નુ શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
ડુંગળી બટાકા નું શાક#KS7ચાલો બનાવીએ આપડો બધાનો માં ગમતો ડુંગળી બટાકા નું શાક Deepa Patel -
ટીંડોળા ની કાચરી (Tindora Kachri Recipe In Gujarati)
#EBઉનાળામાં જયારે ટીંડોળા આવે ત્યારે તેમાથી અલગ અલગ શાક બનાવતા હોય છે. અમારા ઘરે ટીંડોળા ની કાચરી બનાવમાં આવે છે. જે પરાઠા રોટલી સાથે ખાવાની મજા આવે છે. Archana Parmar -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ટીડોળા નું પરંપરાગત શાક (Tindora Shak Recipe In Gujarati)
#SVCઆજે હું ટ્રેડિશનલ રીત થી ઝટપટ બનતું ટીંડોળા નું સ્વાદિષ્ટ શાક બનાવીશ જે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું (Tindora Instant Athanu Recipe In Gujarati)
#WDCઆજે વૉમેન્સ ડે માટે જલ્દી ઈન્સ્ટન્ટ બનતું ટીંડોળા નુ અથાણું બનાવ્યું છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019812
ટિપ્પણીઓ (3)