મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#MA
મેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે.

મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)

#MA
મેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 1વાટકો મેથી સમારેલી
  3. 1વાટકો કોથમીર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 3-4લીલા મરચા
  6. 6-8કાળા મરી અધકચરા પીસેલા
  7. 1 ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    મેથી અને કોથમીર સમારી ને ધોઈ લેવી. ચણાના લોટમાં મીઠું,મેથી,કોથમીર અને લીલા મરચાં સમારીને એડ કરવા.

  2. 2

    તેમાં અધ કચરા પિસેલા મરી એડ કરી ખીરું રેડી કરવુ.તેમા ઇનો ઉમેરી મિક્સ કરી ગરમ તેલ મા ગોટા તળવા.

  3. 3

    તળાઇ જાય એટલે લીલી અને લસણ નિ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.રેડિ છે મેથી ના ગોટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes