હાફૂસ કેરીનો મુરંબો (Mango Murabba recipe in Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ જાર
  1. બાઉલ હાફૂસ કેરીના પીસ
  2. ૧+૧/૨ સાકર
  3. ૧ ચમચીઇલાયચી ના દાણા
  4. ૧ ચમચીલવિંગ
  5. ૫ ટુકડાતજ
  6. તાતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    હાફૂસ કેરીને છોલીને પીસ કરી લો.ચારણીમાં પીસ નાખીને તેને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી વરાળથી બાફી લો.

  2. 2

    એક જાડા તળીયા વાળી કઢાઇમા કાઢી લો. પછી બધી સામગ્રી ઉમેરો અને હલવીને થોડી વાર રહેવા દો.

  3. 3

    સાકર ઓગળે એટલે કઢાઇ ને મધ્યમ તાપે ગરમ કરવા મૂકીને હલાવતા રહો. ચાસણી ચિકણી થાય એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    તૈયાર મુરંબાને બરાબર થંડો થાય એટલે એરટાઈટ જારમાં ભરી લો. આ મુરંબો બાર મહિના સુધી સારો રહે છે. આ ટેસ્ટી મુરંબાને થેપલાં.પરોઠા, ભાખરી સાથે ખાવાની મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes