જૈન મેકસીકન રવા અપમ (Jain Mexican Rava Appam Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

જૈન મેકસીકન રવા અપમ (Jain Mexican Rava Appam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 લોકો
  1. 1 1/2 કપરવો
  2. 1/4 કપ ઝેલેપીનો ચીઝ સ્પ્રેડ
  3. 1 ચમચી દહીં
  4. 1 વાટકીલાલ લીલાં યલો કેપ્સિકમ ઝીણા સમારેલા
  5. 3 ચમચી કોર્ન
  6. 1/2 વાટકી ઝીણી સમારેલી કોબીજ
  7. 1/4 ચમચી ઓરેગાનો
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. 4 નગઝીણા સમારેલા લીલા મરચાં
  10. ચપટી સોડા

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચીઝ દહીં ભેગુ કરી દેવુ.

  2. 2

    પછી તેમા બધા સમારેલા શાકભાજી ઉમેરવા. તેમા મીઠુ રવો લીલાં મરચાં નાખો અને હલાવો.

  3. 3

    બરાબર મિક્સ કરી દેવુ પછી તેમા જરૂર પડે તો પાણી ઉમેરી શકાય.

  4. 4

    ગેસ પર અપમ ની પેન ગરમ કરવા મૂકો તેમા તેલ થી ગ્રીસ કરી તેમાં એક ચમચી આ મેકસીકન ખીરુ તે મા નાખી મિડીયમ ફલેમ પર ચડવા દો.

  5. 5

    એક સાઈડ બરાબર ચડી જાય એટલે તેને બીજી તરફ ચડવા માટે ફેરવી દો. તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો.

  6. 6

    ગરમ ગરમ સર્વ કરો બહુજ સરસ લાગે છે.

  7. 7

    મિત્રો આ વાનગી મા તમે ડુંગળી નાખી શકો છો. બાળકો ને પ્રિય છે આ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

Similar Recipes