રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રવા અપ્પમ બનાવા માટે આથો લાવવાની જરૂર નથી ૩૦ મીનીટ રેસ્ટ આપી બેટર તૈયાર છે લાઈટ ડીનર જોઈતું હોયતો રવા અપ્પમ બેસ્ટ મેનુ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લેવું પછી તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરો જરૂર પડે તેટલું પાણી ઉમેરી થીક બેટર બનાવો પછી ૩૦ મીનીટ સુધી રેસ્ટ આપો
- 2
પછી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ મીઠું એક ચમચો તેલ ઉમેરી મિક્સ કરો
- 3
અપ્પમ મેકર ગરમ કરો તેલ લગાવી દો પછી બનાવેલું બેટર માં ઈનો મીક્સ કરો પછી બંને બાજુ સેકી લો
- 4
તૈયાર છે રવા અપ્પમ સાંભાર અને પીનટ ચટણી સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી
#ઇબુક#Day24રવા ઈડલી માં આથો લાવવાની જરૂર નથી એટલે 1 કલાક માં ઈડલી તૈયાર.. Tejal Vijay Thakkar -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય Vidhi V Popat -
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#MRCઆ એક ફટાફટ બનતી વાનગી છે અને ટેસ્ટ માં નાનાં મોટા બધાં ને ભાવે છે..બધાં શાકભાજી નાખેલ હોવાથી હેલ્થી પણ છે તમે આ વાનગી બ્રેકફાસ્ટ કે ડીનર મા બનાવી શકો છો Suchita Kamdar -
મીની રવા ઉત્તપમ (Mini Rava Uttapam Recipe In Gujarati)
ઝટપટ બનતું રવા ઉત્તપમ લાઈટ ડિનર લેવું હોય તે માટે પરફેક્ટ છે.જેમાં રવો, મસાલા અને થોડાં શાકભાજી સાથે બનાવવામાં આવે છે.પલાળી પીસી અને આથો લાવવાની ઝંઝટ નથી.જેની અરોમા દહીં ને લીધે ખૂબ જ સરસ આવતી હોય છે. Bina Mithani -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
અપ્પમ (Appam Recipe In Gujarati)
અપ્પમ સોજી માંથી બને છે અને સાથે તેમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પચવામાં પણ હલકા. Sonal Modha -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ, ડિનર કે લંચ બોક્સમાં ચાલે એવી રેસિપી. રવાની બને એટલે એકદમ લાઈટ અને ટેસ્ટી.. Easy to cook.. Easy to carry.. Easy to digest. Dr. Pushpa Dixit -
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા અપ્પમ(રવા નાં ગપગોલા)(Rava Appm Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ રવા નાં ગપગોલા બનવવાએ ફટાફટ બની જાય છે કોઈ આપણે ત્યાં આવ્યુ હોય અને ઇન્સ્ટન્ટ કાંઇ બનાવવું હોય તો આ રેસિપી ફટાફટ બની જાય છે આ બધી વસ્તુ આપણાં ધરે હોય જ એટ્લે ફટાફટ બની જાય છે Vandna bosamiya -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#Cookpad_guj ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. Twinkal Kalpesh Kabrawala -
-
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB આમાં ખીરા ને આથો આવવા દેવાની જરૂર પડતી નથી 15 મિનિટ ની તૈયારી માં બને છે રવો ક્રશ કરવાથી ઈડલી લીસી બને છે Bina Talati -
હરિયાલી અપ્પમ (Hariyali Appam Recipe In Gujarati)
અપ્પમ સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. અહીં મે સૂજીના (રવા) અપ્પમ બનાવ્યા છે જેને સાઉથમાં પનિયારમ પણ કહેવાય છે. પાલક, કોથમીર, લીલા મરચા, મીઠો લીમડો વગેરે લીલોતરીનો ઉપયોગ કરી પ્યૂરી બનાવી સૂજી સાથે બનાવ્યા છે. ખૂબ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#Appam#Pritiઅપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે. Bansi Thaker -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361036
ટિપ્પણીઓ (3)