ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા.

ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20મિનિટ
2વ્યક્તિ
  1. 150 ગ્રામગુંદા
  2. 200 ગ્રામકેરી
  3. 250 ગ્રામઅથાણાં નો મસાલો
  4. તેલ 2મોટા સ્પૂન

રાંધવાની સૂચનાઓ

15થી 20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા કેરી ધોઈ ગુંદાને પરાઈ ની મદદ થી ભાગી ne મીઠુ લઇ ગુંદા ના ઠળિયા કાઢી લો

  2. 2

    પછી કેરી ના કકડા કરી અને 1કરી છીણી લો

  3. 3

    છીણ ne મેથી ના મસાલા માં બરાબર મિક્સ કરી ગુંદા ભરી લો

  4. 4

    પછી કરી ના કકડા ne બાકી ના મસાલા માં તેલ વાળા કરી ગુંદા કેરી મિક્સ કરી હલાવી મૂકી દો છીણેલી કેરી નાખવાથી બહુ જલ્દી અથાણું રેડી થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes