ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

Sugna Dave
Sugna Dave @cook_28099588

#EB

ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૨૫૦ ગ્રામ રાજાપુરી કેરી
  3. ૨૫૦ ગ્રામ અથાણાં નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા ધોઈ કોરા કરી તેમાંથી બી કાઢી લેવા.

  2. 2

    રાજાપુરી કેરી છીણી લો.તેમા અથાણાં નો મસાલો મિક્સ કરી લો.

  3. 3

    હવે ગુંદા માં મસાલો ભરી લો. બીજા દિવસે તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે ગુંદા માં રેડી દેવું..

  4. 4

    અઠવાડિયા કે પંદર દિવસ માં ગુંદા અથાઈ જશે એટલે તેની ચિકાશ દૂર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sugna Dave
Sugna Dave @cook_28099588
પર

Similar Recipes