મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)

કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધમાં ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેને મીડીયમ તાપ પર ગેસ પર ગરમ કરવા મૂકવું અને સતત હલાવતા રહેવું જેથી કરીને તળિયે ચોંટી ના જાય. જ્યારે દૂધ ઘાટું થઈ જાય ત્યારે એમાં ઈલાયચીનો પાઉડર ઉમેરી બધું બરાબર હલાવી લઈને ગેસ બંધ કરી દેવો. કસ્ટર્ડ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું.
- 2
હવે ઠંડા થયેલા કસ્ટર્ડ માં કેરીનો પલ્પ ઉમેરીને બરાબર હલાવી લેવું ત્યારબાદ એને ચાર થી છ કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ થવા દેવું.
- 3
પીરસતી વખતે અલગ-અલગ બૉલમાં કસ્ટર્ડ ઉમેરી તેના પર કાપેલી કેરીના ટુકડા ઉમેરી સર્વ કરવું.
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
મેંગો ફ્રુટ કસ્ટર્ડ (Mango Fruit Custard Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતું ડેઝર્ટ . કેરી, ગ્રેપ્સ, એપલ, સ્ટ્રોબેરી ,બેરીઝ,ઘણા બધા ફ્ર્ર્ર્રટ ના કસ્ટર્ડ બનતા જ હોય છે પણ છોકરાઓનું ફેવરેટ છે , મેંગો કસ્ટર્ડ . Bina Samir Telivala -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
મેંગો શીરા (Mango Shira recipe in gujarati)
#કૈરી#મેંગો શીરાહેલો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ ઇનોવેટિવ રેસીપી જેનું નામ છે મેંગો શીરા... આપણે રવાનો શીરો તો જનરલી બનાવતા જ હોઈએ છે તો આ પણ ખુબ જ ટેસ્ટી બનશે.. મારી એક વર્ષની બેબી ને મેંગો ખૂબ જ ભાવે છે એટલે મેં આજે મેંગો શીરો બનાવવાની ટ્રાય કરી અને એ ખુબ જ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી બની જશે.. Mayuri Unadkat -
-
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KRકસ્ટર્ડ છોકરાઓની ફેવરેટ સ્વીટ ડિશ છે. કસ્ટર્ડ બનવામાં બહુજ સહેલું છે અને એને કમ્ફર્ટ ફૂડ પણ કહેવાય છે. છોકરાઓ ની પાર્ટી માં કસ્ટર્ડ સ્યોર હિટ પુરવાર થાય છે. Bina Samir Telivala -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave
More Recipes
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
- તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (16)