દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5loko
  1. 2 કપમેંદો
  2. 1 કપઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીજીરું
  5. પાણી
  6. 250ચણા ની દાળ
  7. 2 ચમચા તેલનું મોણ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદાનો અને ઘવના લોટને ચારી તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરું અને તેલનું મોણ ઉમેરિલો

  2. 2

    હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી મીડીયમ કઠણ લોટ બંધીલો.10 મિનિટ બાદ તેને ટુપી રોટલી જેવડા પકવાન વણી લો

  3. 3

    ત્યારબાદ તેમાં કાપા પાળી તળી લો

  4. 4

    હવે ચણાની દાળ ને બે પાણી એ ધોઈ ને કૂક્કર માં મીઠું અને હળદર નાખી 5 સિટીએ બાફીલો

  5. 5

    કુકકર ઠરે એટલે એક તપેલામાં કાઢી થોડું પાણી ઉમેરી મીડિયમ જાડી થઈ તેવી દળ ઉકાળી લો

  6. 6

    તો તૈયાર છે દાળ પકવાન તીખી લાલ - લીલી ચટણી અને સેવ સાથે ટેસ્ટી ડીશ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes