દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Swati
Swati @swatikariya

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/45મિનીટ
4 લોકો માટે
  1. ઘઉં મેંદા નો મિક્સ લોટ
  2. મીઠું
  3. મોણ માટે તેમજ તળવા માટે તેલ
  4. 1 વાડકીદાળ બનાવવા માટે ચણા ની દાળ
  5. 1 વાડકીમગ ની દાળ
  6. 2 ચમચીઅડદ ની દાળ
  7. 1 વાડકીતુવેર દાળ
  8. આદુ લસણ મરચા ની પેસ્ટ જરુર મુજબ
  9. 2 નંગડુંગળી
  10. 2 નંગટામેટા
  11. ગરમ મસાલો ટેસ્ટ મુજબ
  12. રેગ્યુલર મસાલા

રાંધવાની સૂચનાઓ

30/45મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ એક વાટકી અને મેંદા નો લોટ સરખા પ્રમાણમાં લઈ તેમાં મોણ માટે તેલ અને મીઠું નાખીને પાણી નાખી ને લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ પાતળી પાતળી મોટી પૂરી વણી ને થોડી વાર newspaper પર સૂકવવા મૂકીને રેવા દો.

  3. 3

    ત્યારબાદ ગરમ તેલ માં તળી લેવી

  4. 4

    ચણા, અદડ,મગ અને તુવેર દાળ ને 2 કલાક પલાળીને રાખવી.

  5. 5

    ત્યાર બાદ એક કુકર મા તેલ ગરમ કરી આદું મરચાં, લસણ ની પેસ્ટ, જીરું, ડુંગળી, ટામેટા નાખી સાંતળી લેવા.

  6. 6

    આ બધું સંટલાય ગયાં બાદ તેમાં પલાળેલી દાળ ઉમેરો, બધા મસાલા કરી જરૂર મુજબ પાણી ઉમેરી 3 સીટી થાય ત્યાં સુધી ચડવા દો.

  7. 7

    દાળ ચડી ગયા બાદ તેમાં કોથમીર નાખી ને સર્વ કરો. તેમાં તમે સેવ, જીની સમારેલી ડંગળી નાખી સકો

  8. 8

    To રેડી છે મસ્ત ગરમા ગરમ દાળ પકવાન તેને અગાઉ થી બનાવેલી પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવાની

  9. 9

    પકવાન ને હાથ થી જ uneven ટુકડા કરી તેના પર દાળ, સેવ, ડૂંગળી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati
Swati @swatikariya
પર

Similar Recipes