મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા

મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2 સર્વિંગ્સ
  1. 1 લિટરઅમુલ ગોલ્ડ
  2. 100 ગ્રામઘર ની મલાઈ
  3. 100 ગ્રામ ખાંડ
  4. 500 ગ્રામહાફુસ કેરી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ દુધ ને એક તપેલીમાં લઈ ને ઉકાળવા મૂકવું

  2. 2

    દુધ નો કલર બદામી જેવો થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને થવા દેવુ

  3. 3

    ત્યારબાદ ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવુ. ને આજુ બાજુ મલાઈ થાય તે બાસુંદી કરી તેમ વચ્ચે લેતી જવી.

  4. 4

    પછી ગેસ બંધ કરી ઠરવા દેવું ત્યારબાદ આઈસ્ક્રીમ નો જે ડબ્બો હોય તેમાં લઈ ને ફીૃઝર માં 3 કલાક સેટ કરવું પછી બહાર લઈ મલાઈ ને થોડી હલાવી તેમા ઉમેરી ને મિક્ષી માં મીકસ કરી પાછું ફીૃઝર માં મુકવું આવું 3 વાર કરવું

  5. 5

    પછી છેલ્લે કેરી નો રસ ઉમેરી સેટ કરવા મુકી કટડા થી ડેકોરેટ કરી સર્વ કરો. મે આમા કોઈ પણ પાઉડર કે વસતું નો ઉપયોગ નથી કર્યો ફકત મલાઈ થી જ કિૃમી કયો છે જરાપણ કીૃસટલ નથી રહેતાં. હેપી સમર. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes