મેંગો કુલ્ફી

#KR
ગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે.
મેંગો કુલ્ફી
#KR
ગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ગરમ કરો અને થોડું હુફાળું દૂધ વાટકી માં લઇ કોર્ન ફ્લોર નાખી ઓગાળી ગરમ દૂધ માં ધીમે ધીમે નાખો જેથી ગાંઠ ના પડે અને ખાંડ નાખી ઉકાળી દો. દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
દૂધ એકદમ ઠંડુ થાય પછી તેમાં કેરી ના ટુકડા અને મલાઈ નાખી હેન્ડ બીટર અથવા બોસ ફેરવી દો. પછી ગુલ્ફી મોલ્ડ માં ભરી ફ્રીઝ માં 7-8 કલાક માટે મૂકી દો.
- 3
હવે 7-8 કલાક પછી કુલ્ફી જામી જાય એટલે ડીશ માં લઇ બદામ, પિસ્તા ની કતરણ ભભરાવી દો અને ગરમી માં આ ઠંડી ઠંડી કુલ્ફી ની મઝા માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
-
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં મેંગો ખાવાં ની મઝા આવે. આપણે તેને આખા વરસ માટે સ્ટોર પણ કરીને રાખીયે છીએ. મેંગો માંથી ઘણી બધી રેસિપી બનાવીએ છીએ. અહીં મેં "મેંગો મલાઈ કુલ્ફી " બનાવી છે. જે ગેસ બાળ્યા વગર, (નો fir ) બનાવી છે. સ્વાદ લાજવાબ બન્યો છે. Asha Galiyal -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળા ની ગરમી માં કેરી અને તેમાં થી બનતી ઠંડી વાનગીઓ ખાવા ની મઝા આવે Smruti Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
-
મેંગો મસ્તાની(Mango Mastani recipe in Gujarati)
#KR પુના ની ખાસ રેસીપી છે.એટલી બધી સ્વાદિષ્ટ છે કે બધા ને ખૂબ જ પસંદ આવે છે.કેરી,આઈસ્ક્રીમ અને સૂકાં મેવા સાથે સર્વ કરાય છે.જે ખવાય પણ છે અને પીવાય પણ છે. Bina Mithani -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
-
ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી
ઉનાળામાં જમ્યા પછી ડેઝર્ટ માં સર્વ કરવા માટે મેં મેંગો કુલ્ફી બનાવી છે. ફળનો રાજા એટલે કેરી. આવી કાચી અને પાકી કેરી માંથી દિલ ખુશ કરતી ટેમ્પટિંગ વાનગીઓની તો આપણે બનાવીએ જ છીએ. તો આજે મેં યુનિક અને મજા પડે એવી ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી બનાવી છે. નાના-મોટા સૌને ભાવશે અને બનાવવાની પણ ખૂબ મજા આવશે. આ મેંગો કુલ્ફી બનાવવી એકદમ સરળ છે. Dr. Pushpa Dixit -
મેંગો શીરો
#RB13#અષાઢી _બીજ#cookpadindia#cookpadgujarati#સોજી#રવોઉનાળા ની સાથે કેરી ની વિદાય અને ચોમાસા નું આગમન એટલે અષાઢી બીજ ..આ સીઝન ને અનુરૂપ ઠાકોર જી ને પણ ભોગ ધરાવવા માં આવે છે જેથી મે આજે આ શીરો ભોગ માટે બનાવ્યો છે ,ઠાકોર જી તેમના મોટા ભાઈ અને બહેન સુભદ્રા જી સાથે રથયાત્રા કરી ને મોસાળે બિરાજમાન થાય છે ..રથ યાત્રા દરમિયાન રથ પર અમીછાંટણા કરવા ઇન્દ્ર રાજા પણ આવે છે ..એટલે જ આ દિવસે મેઘરાજા નું આગમન શુભ મનાય છે. અને અચૂક આગમન થાય જ છે . Keshma Raichura -
મેંગો મસ્તાની
ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક અને તાજગી આપ તુ ડેઝર્ટ#માઇઇબુક #પોસ્ટ૨#વેસ્ટ Bansi Chotaliya Chavda -
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)
કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel
More Recipes
ટિપ્પણીઓ