કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#APR
કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો.
કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)
#APR
કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ઉપર થી થોડી ગોળ કટ કરી ધીમે ધીમે ગોટલા ની એકદમ બાજુ માથે કેરી નો ગોટલો બહાર કાઢી લો. થોડો પલપ અંદર ઉમેરી લો. ને ફીઝ મા રાખી દો.
- 2
એક તપેલીમાં દૂધ લો ને ઉકળવા દો. ઉકળી જાય પછી ખાંડ નાખી બદામી રંગનો થાય ત્યાં સુધી કરો
- 3
પછી ઠંડુ પડે કેરી ની અંદર ભરી દો ને જે કેરી જે કટ કરેલો ભાગ ઉપર ઢાકી ફીઝર મા સેટ કરવા મુકી દો પછી કેરી ની છાલ છોલી રોલ કટ કરો. કસાટા આઈસ્ક્રીમ તૈયાર છે. થેકયુ કે મને આ રેસીપી આ પ્લેટફોમ થી શીખવા મળ્યું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નેચરલ મેંગો આઈસ્ક્રીમ
#APR આ આઈસ્ક્રીમ મે ખાસ બોમ્બે સ્ટાઈલ પીસ કરી જે કેળ ના પાન મા સર્વ કરે છે તે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
-
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા HEMA OZA -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
-
-
મેંગો મીલ્કશેક (Mango Milshake Recipe In Gujarati)
#APR #cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
મેંગો ડ્રાયફ્રૂટ આઈસક્રીમ (mango dryfruit icecream recipe in Gujarati)
#કેરી#goldenapron3#week22#Almonds Ami Gajjar -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
ખજૂર નટસ આઈસ્ક્રીમ (Khajoor Nuts Icecream Recipe In Gujarati)
#APR#નો sugar&milk#HELTHY Manisha Hathi -
-
ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)
કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી. HEMA OZA -
-
-
-
મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR# cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેંગો ફલેવર કેન્ડી આઈસ્ક્રીમ (Mango Flavour Candy Icecream Recipe In Gujarati)
#APR મેંગો ફલેવર કેન્ડીકેન્ડી બધી ફલેવર મા બનાવી શકાય છે. મારી પાસે કેરી હતી તો મેં મેંગો ફલેવર કેન્ડી બનાવી. Sonal Modha -
મેંગો આઈસ્ક્રીમ(mango icecream in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ૮આમાં મેં તપકીર નો લોટ ઉપયોગ માં લીધો છે એટલે તમે ફરાળ-ઉપવાસ માં લઇ શકશો. nikita rupareliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16243549
ટિપ્પણીઓ (2)