આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ કાઢી કૂકર માં 2 સિટી વગાડી કેરી નો પલ્પ બનાવી લો. ફુદીના ના પાન ને પાણી થી ધોઇ ને રાખો.
- 2
હવે મિક્સર જારમાં કેરી નો પલ્પ,ફુદીના ના પાન,સંચળ,જીરૂ પાઉડર, ખાંડ નાખી ફાઈન પીસી લો અને જગ માં ભરી લો.ટેસ્ટ કરી ને સ્વાદ મુજબ મીઠું અને પાણી અને બરફ નાખી ને સર્વ કરવું.
- 3
હાલ કોરોના છે એટલે મે આમ પન્ના માં ઠંડુ પાણી એડ કરી ને બનાવ્યું છે.ગરમી મા આમ પન્ના પીવા થી લૂ લાગતી નથી,ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna recipe in Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15017686
ટિપ્પણીઓ (6)