આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2 નંગકાચી કેરી
  2. 3/4વાટકો દળેલી સાકર
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીશેકેલું જીરું
  5. 1 ચમચીવરિયાળી પાઉડર
  6. 1 ચમચીસંચળ
  7. 1 વાટકીફુદીનાના પાન
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ટુકડાજરૂર મુજબ પાણી અને બરફના

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરો, અને કેરી ને ધોઈને છાલ ઉખેડીને નાના ટુકડા કરો

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરી અને કેરીના ટુકડાને બે મિનિટ બાફી લો, અને તેને ઠંડા કરી લો

  3. 3

    હવે એક મિક્સર જારમાં કેરીના ટુકડા નાખો, દળેલી સાકર નાખો, શેકેલું જીરૂ, વરિયાળી નો પાઉડર, મરી પાઉડર, સંચળ, ફુદીનાના પાન, અને મીઠું નાખી, તેને પીસી લો

  4. 4

    હવે તે મિશ્રણને એક વાટકામાં કાઢી લો, પછી એક ગ્લાસ લો, તેમાં બેથી ત્રણ ચમચી આ મિશ્રણ ઉમેરો, પાણી ઉમેરો, અને બરફના ટુકડા નાખો, અને હલાવી લો, ટેસ્ટ મુજબ કાય ઘટતું હોય તો વધઘટ કરી શકો છો, ફુદીનાથી ગાર્નિશ કરો

  5. 5

    વધેલા મિશ્રણને તમે, એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝર માં મૂકીને સ્ટોર કરી શકો છો, તો તૈયાર છે આમ પન્ના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

Similar Recipes