ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ minit
૧ વ્યક્તિ
  1. ૨ કપરવો
  2. ૧ નંગટમેટું
  3. મીઠું જરૂર મુજબ
  4. લીંબુ જરૂર મુજબ
  5. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૫ minit
  1. 1

    ૧ પેન માં તેલ લઈ તેમાં ટમેટું એડ કરી ચડવા દેવું.

  2. 2

    હવે તેમાં ૧ કપ પાણી એડ તેમજ મીઠું અને લીંબુ નાખી ચડવા દેવું

  3. 3

    હવે સાંબો સાફ કરી ધીમે ધીમે એડ કરી હલાવતા રહેવું જેથી ગઠા ના થાય હવે ૧ મિનિટ થીજવા ડય પ્લેટ માં લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

Similar Recipes