પાસ્તા (Pasta Recipe In Gujarati)

Bharti Kantariya @cook_27709785
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં બે ગ્લાસ પાણી નાખી દેવાનૂ પછી પાસતા બાફવા મૂકી દેવાના
- 2
પછી તેણે બફાઇ જાય પછી તેણે પાણી કઢી લેવાનૂ પછી તપેલીમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા લસણ નાખી દેવાનૂ
- 3
પછી તેમા ડુંગળી નાખી દેવાનૂ પછી મરચું નાખી દેવાનૂ સાતળવા દેવાનૂ પછી તેમા ટામેટાં નાખી દેવાનૂ પછી તેમા લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ
- 4
પછી તેમા સોયા સોસ અને ચીલી સોસ નાખી દેવાનૂ
- 5
પછી તેણે મીક્સ કરી લેવાનૂ ધીમા તાપે સેકવાનૂ પછી તેમા થોડુંક પાણી નાખી દેવાનૂ પછી તેમા પાસતા નાખી દેવાના
- 6
પછી તમારી રેસિપી તૈયાર
Similar Recipes
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
દરરોજ સાંજની નાની નાની ભૂખને સંતોષી શકાય એવી ટેસ્ટી અને જલ્દી બની જતી તેમજ બાળકોને ખૂબ જ ભાવતી વાનગી પાસ્તા . Deval maulik trivedi -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15026743
ટિપ્પણીઓ (2)