રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પાણી ગરમ કરવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખીને બાફો અને ગેસ બંધ કરો. જ્યારે પાસ્તા સંપૂર્ણપણે બફાઈ જાય તો પાણી કાઢીને પાસ્તાને એક વાસણ માં કાઢી લો.
- 2
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય તો તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખીને ત્રણ ચાર મિનિટ સુધી સાંતળો.પછી તેમાં ટામેટા કેચઅપ,સોયા સોસ,રેડ ચીલી સોસ, મરચું અને મીઠું નાખીને સારી રીતે કૂક થવા દો.
- 3
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
-
-
-
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#CDY#ચિલ્ડ્રન ડે ફેવરીટ#વેજિટેબલ પાસ્તાઆમ તો અમારા ચાઇલ્ડ ને બધું ભાવે એમ છે પણ આજે એમની જોડે અમે પણ પાસ્તા ની મજ્જા લઈએ છીએ અમુક શાક છોકરાઓ ખાતા ન હોય એટલે આવું બનાવીએ ત્યારે શાક એડ કરીએ એટલે ખાય તો શેર કરું છું my favourite 😋😍😍 Pina Mandaliya -
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16560863
ટિપ્પણીઓ