મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

Rekha Vijay Butani @cook_20005419
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા પાસ્તા લઇ એને અંદર પાસ્તા ડુબી જાય એટલું પાણી નાખવું.
- 2
એમા જરૂર પ્રમાણે મીઠું નાખી 2 ચમચી તેલ નાખી ઉકળવા દેવું.
- 3
તેલ નાખી ઉકળવા થી પાસ્તા છુટા રેસે. પાસ્તા ઉકળી જાય એટલે એના ઉપર ઠંડુ પાણી નાખી દેવુ જેથી એ ઠરી જાય.
- 4
એક પેન મા તેલ લઈ એમા ડુગળી નાખી સાતળવા દેવુ, ડુગળી લાલ થાય એટલે એમા ટામેટા આદુલસણ ની પેસ્ટ નાખી હલાવી લેવું.
- 5
પછી એમા લાલ મરચું, લિલી મરચી,બધા સોસ નાખી બરાબર મીક્ષ કરી લેવું.
- 6
જરૂર પ્રમાણે મીઠું નાખી બધુ મીક્ષ કરી લેવું. પછી એમા ઉકાળેલું પાસ્તા નાખી હલાવી લેવું.
Similar Recipes
-
મસાલા પાસ્તા (Masala pasta Recipe in Gujarati)
#GA4#Week5#Italiyanઇટાલિયન વાનગી મા પાસ્તા અલગ અલગ ગે્વી મા બનાવાય છે.કયારેક તેને સિમ્પલ રીતે બનાવી શકાય છે. અહીં કોઇ ગે્વી નો ઉપયોગ કયોઁ નથી, ખાલી મસાલા વડે જ બનાવ્યું છે. તે પણ ખૂબ ટેસ્ટી ને સરળ છે. Kinjalkeyurshah -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
દરરોજ સાંજની નાની નાની ભૂખને સંતોષી શકાય એવી ટેસ્ટી અને જલ્દી બની જતી તેમજ બાળકોને ખૂબ જ ભાવતી વાનગી પાસ્તા . Deval maulik trivedi -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
-
-
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar -
મસાલા પાસ્તા(Masala pasta recipe in Gujarati)
#TRO દિવાળી ની મજા કંઈક અલગ હોય છે.પરંતુ દરેક સ્ત્રીઓ ને તહેવારો માં એવી રસોઈ બનાવવી ગમે જે ફટાફટ બની જાય અને સાથે-સાથે ટેસ્ટી પણ હોય.પાસ્તા ઓરીજીનલ ઈટાલી નાં પણ અહીં ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવ્યાં છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati)
જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ) Sushma vyas -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13777027
ટિપ્પણીઓ