તરબૂચ આઇસ્ક્રીમ (Watermelon Icecream Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

તરબૂચ આઇસ્ક્રીમ (Watermelon Icecream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કિલોતરબૂચ
  2. 2 થી 2+1/2 ચમચી Milkmaid-મિલ્ક મેડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે તરબૂચ ને ટુકડા કરી તેમાંથી બધા જ બી નીકળી એક ડબ્બા માં પેક કરી તેને ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક માટે ફ્રીજ થવા દઈશું

  2. 2

    હવે ફ્રીઝરમાંથી તરબૂચ નીકળી મિક્સર ના બાઉલમાં નાખી તેમાં ૨ થી અઢી ચમચી milkmaid નાખી પીસી લઈશું

  3. 3

    હવે આ મિશ્રણને એક એર ટાઈટ ડબ્બામાં નાખી પાછું તેને ૮ થી ૯ કલાક માટે ફ્રીઝર માં રાખી ફ્રીજ થવાં દઈશું

  4. 4

    ૮ થી ૯ કલાક પછી ફ્રીઝરમાંથી નીકાળી આપણે તેને સર્વ કરશું તો તૈયાર છે આપણી તરબૂચ આઇસ્ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes