સાઉથ ઇન્ડીયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ લીલું નાળીયેર
  2. લીલાં મરચાં (તીખાશ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો)
  3. ર ચમચી દાળીયા
  4. ૧૦ થી ૧૨ નંગ લીમડો
  5. ૧ ટુકડોઆદું
  6. પાણી જરૂર મુજબ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. વધાર માટે :
  9. ૧ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઈ
  11. ૬-૮ નંગમીઠા લીમડાનાં પાન
  12. ૧ ચમચીઅડદની દાળ
  13. સુકૂ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલા નાળીયેરને જીણા સમારી લો તેમ જ મરચાં તીખાશ પ્રમાણે લો. વધાર માટેની સામગ્રી તૈયાર કરી રાખો.

  2. 2

    મિક્ષરજારમાં બધીજ સામગ્રી લઇ તેમાં મીઠું અને ૨ ચમચી પાણી એડ કરી ક્રશ કરી લો.

  3. 3

    વધારીયા માં તેલ મૂકી તેમાં રાઈ અને અડદની દાળ તતડાવી લો.

  4. 4

    તેમાં મીઠો લીમડો અને સુકુ મરચું નાખી ૨થી ૩ સેકન્ડ પકાવો.

  5. 5

    આ વધાર ચટણી પર રેડી દો. સરસ રીતે મિક્ષ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes