રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધા શાકભાજી ને ધોઈ લો પછી તેને સમારી લો ત્યારબાદ તમે કુકરમાં બાફી લો આશરે ૩/૪ સીટી વગાડવી
- 2
શાક બાફી લો પછી તેને અધકચરુ મેસ કરી લો જે થી ભાજી દેખાય ખાવાની મજા આવે એકદમ મેસ નઈ કરવાની
કેપ્સિકમ ને જીણા સમારી લેવા
તેને સાંતળસો તો ભાજી માં દેખાશે મટર બોઈલ કરી લો - 3
ત્યારબાદ ટામેટા ને મિક્સીમાં પીસી લો પીસાય જાય પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટા ની પ્યુરી નાખો હલાવી લો ૨/૩ મીનીટ સુધી થવા દો
- 4
ગ્રેવી સાંતળી લો ત્યારબાદ તેમાં પછી તેમાં બધા મસાલા નાખી લઈએ તેમાં હળદર, ગરમ મસાલો, પાંવ ભાજી મસાલો, લાલ મરચું, બટર, મીઠું સ્વાદાનુસાર, કેપ્સિકમ, મટર બધુ સંતળાય જાય પછી ત્યાર બાદ તેમાં બાફેલા શાકભાજી નાખી લો
- 5
આપણે હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ ૧ ગ્લાસ પાણી નાખી લઈએ દસેક મિનિટ સુધી રહેવા દેવું પછી કોથમીર છાંટી લઈએ
- 6
ભાજી તૈયાર છે હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ
પાંવ ને નોનસ્ટિક તાવી મા બટર લગાવી સેકી લો પછી તેને ગરમ ગરમ સર્વ કરો ભાજી સાથે - 7
રાજકોટ ધાબા સ્ટાઈલ ભાજી પાવ તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
-
-
-
-
-
ભાજી પાવ(bhaji pav recipe in gujarati)
# પોસ્ટ૪૦#ટ્રેડિંગ રેસિપીમે આયા પાવ ના બદલે બ્રેડ લીધી છે.કેમકે અમારા ઘર માં બધા ને બ્રેડ ભાવે છે,તમે આયા પાવ લય શકાય. Hemali Devang -
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiચીઝી પાવ ભાજી Ketki Dave -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#ચટપટી રેસીપી કોન્ટેસ્ટસાંજના ડિનર માટે ખૂબ જ સારો વિકલ્પ એટલે સૌની પસંદ એવી ચટપટી પાવ ભાજી Ranjan Kacha -
-
More Recipes
ટિપ્પણીઓ (5)