રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂરને બાફીને ઠંડું કરી, ગોળ તથા ટામેટા સાથે મીક્ષરમા ક્રશ કરી, ગાળી લેવું. પછી તેમાં થોડું મીઠું- મરચું અને ધાણાજીરૂ નાખી સરસ રીતે હલાવી લેવું. એટલે ગળી ચટણી તૈયાર.
- 2
કોથમીર-મરચાંને મીક્ષરમાં નાખી ક્રશ કરી લેવું. પછી તેમાં અડધા લીંબુનો રસ, ૧ ટી સ્પૂન ખાંડ તથા સ્વાદ મુજબ મીઠું નાખીએ એટલે ગ્રીન તીખી ચટણી તૈયાર. હવે લસણને ફોલીને મીક્ષરમાં નાખવું. પછી તેમાં જીરૂ, લાલ મરચું, મીઠું તથા થોડું પાણી નાખી ક્રશ કરી લેવું. એટલે લસણની ચટણી તૈયાર.
- 3
હવે બટાકાને બાફી, ઠંડા થાય એટલે નાના નાના સમારી લેવા. ટામેટાને સમારી લેવા. તથા કાંદાને સમારી લેવા.
- 4
હવે એક એક પૂરી લઈ તેમાં કાંણા પાડીને તેમાં થોડા થોડા બટાકા, કાંદા અને ટામેટા ભરી ડીશમાં મુકવી. હવે તેમાં ત્રણેય ચટણી નાખવી. એના પર દહીં નાખી તેના પર ચાટ મસાલો ભભરાવવો. પછી તેના પર થોડી થોડી સેવ અને બુંદી પાથરવી. અને છેલ્લે તેના પર કોથમીર ભભરાવવી. આપણી એકદમ ટેસ્ટી દહીં સેવપુરી તૈયાર છે😋😋😋☺️
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવપુરી(Sevpuri)
#goldenapron3#week23#puzzle#pudina#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post22આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી. Bhavana Ramparia -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
દહીપુરી (dahi Puri Recipe In Gujarati)
#EB#Week3 દહીપુરી એ બધાનું ફેમસ ફૂડ છે. એમાં બાળકોને તો ખૂબ જ ભાવતું હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય તેવી ચટપટી છે. Nita Prajesh Suthar -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
More Recipes
ટિપ્પણીઓ (2)